મુક્તિ – પ્રકાશ લાલા
[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. નાટક ભજવતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. આ માટે આપ લેખક શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632.] [પાત્રો] કિશન (સીંગચણા વેચનારો) સાગર (પબ્લિક પાર્કમાં વાંચવા આવતો કૉલેજનો વિદ્યાર્થી) સુરેશભાઈ, ચંપકભાઈ, ગુણવંતભાઈ, પ્રમોદરાય, બળવંતભાઈ (નિવૃત્તો-વયસ્કો) ભદ્રાબહેન (બળવંતરાયનાં પત્ની) બટુક (પ્રમોદરાયનો પૌત્ર) સ્થળ : શહેરનો પબ્લિક ....[વાંચો...]




