ખટમીઠી ઉંમરનાં નખરાં અને નરી અલ્લડતા – પ્રજ્ઞા પટેલ
[‘વિચારવલોણું’ સામાયિક નવેમ્બર-2011માંથી સાભાર. આપ પ્રજ્ઞાબેનનો (ગાંધીનગર) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9825438394.] ખટમીઠું સોળમું વર્ષ – ટીન એજ – Sweet Sixteen ખૂબ સરસ, સંવેદનશીલ અને છતાં ઓછો ચર્ચાતો વિષય. આમ તો દરેક ઘર-પરિવારને સ્પર્શતો વિષય. સાંપ્રત સમસ્યાઓના અનેકાનેક, નિવાર્ય-અનિવાર્ય એવા દરેક મુદ્દે, પ્રશ્ને આપણે સહુ ખૂબ વાતો કરીએ છીએ, ચર્ચાઓ-ચિંતન ....[વાંચો...]




