બે કાવ્યો – પ્રીતમ લખલાણી
[ અમેરિકા સ્થિત સાહિત્યકાર શ્રી પ્રીતમભાઈના બે કાવ્યો અહીં ‘અખંડ આનંદ’ સપ્ટે-2010માંથી સાભાર લેવામાં આવ્યા છે.] [1] ઉમળકો જો બા-બાપુજી આજ હયાત હોત તો ! ઓસરીના હિંડોળે બેઠાં મારા પત્રની રાહ જોતાં હોત ! વિદેશથી પત્ર લખવાનો જેટલો ઉમળકો મને હોત એથી વિશેષ ડેલીએ રોજ તાળું જોઈ શેરીમાંથી સાઈકલ વાળી લેતો પેલો માધવ ટપાલી ફળિયે ....[વાંચો...]




