Posts Tagged "બબાભાઈ પટેલ"

શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

[આજે શિક્ષકદિન. જેને આપણે ‘શિક્ષક’ કહી શકીએ એવા ચારિત્ર્યવાન લોકોને આજે દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. પોતા થકી જે વિદ્યાર્થીના ચારિત્ર્યનું ઘડતર કરે છે તે સાચો શિક્ષક છે. કમનસીબે આવા શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે. પોતાના કોચિંગ કલાસની બે-ત્રણ શાખાઓ વચ્ચે દોડાદોડી કરતાં, મેરીટ પ્રમાણે એડમિશન આપીને પૈસા ખંખેરી લેતા અને શાળામાં ....[વાંચો...]

જીવનપ્રેરક વિચાર-સંચય – સં. બબાભાઈ પટેલ

[‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.] [1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન ....[વાંચો...]