Posts Tagged "ભાણદેવ"

તમારા બાળકને શું શીખવશો ? – શ્રી ભાણદેવ

[ આજે ‘બાલદિન’ નિમિત્તે, ‘બાલમૂર્તિ’ સામાયિક (ઓક્ટોબર-2011)માંથી બાળઉછેરને લગતી આ સુંદર માર્ગદર્શિકા અહીં સાભાર લેવામાં આવી છે.] તમારા બાળકને આટલું જરૂરથી શીખવજો. [1] તમારું બાળક સુંદર, સુવાચ્ય અક્ષરે લખે તેમ તેને શીખવજો. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રોમાં શોષાવું પડે, તેવી શક્યતા છે અને ....[વાંચો...]

અધ્યાત્મ અને જીવનવિકાસ – ભાણદેવ

[‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2011 અંતર્ગત ‘અધ્યાત્મ : શું અને શા માટે ?’ લેખમાળાના પ્રકરણ-7માંથી ટૂંકાવીને સાભાર.] માનવ અસ્તિત્વનું કેન્દ્રસ્થ તત્વ ‘ચૈતન્યતત્વ’ છે. આ ચૈતન્યતત્વની નજીક જવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મનો આ સારગ્રાહી, વ્યાપકતમ અને સંપ્રદાયયુક્ત અર્થ છે. સમગ્ર અસ્તિત્વને આપણે બે ભાગમાં વહેંચી શકીએ – ચૈતન્ય અને પ્રકૃતિ. પ્રથમ ચેતન છે અને દ્વિતીય જડ છે. વિજ્ઞાન ....[વાંચો...]