December 1st, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મહેન્દ્ર મેઘાણી |
2 પ્રતિભાવો »
[‘ગાંધી-ગંગા’ ભાગ-2માંથી ટૂંકાવીને સાભાર. અનુવાદ : ચંદ્રશંકર પ્રા. શુક્લ. સંપાદક : મહેન્દ્ર મેઘાણી.] મહાત્મા ગાંધીનો પ્રથમ સમાગમ મને 1905માં થયો. હું તે વેળા લંડનમાં હતી. હેનરી પોલાક સાથે મારું સગપણ થયું હતું; પણ તે દક્ષિણ આફ્રિકામાં હતા. એટલે થોડા વખતમાં ત્યાં જઈ શકાશે એવી આશા સેવતી હું દિવસો કાઢતી હતી. પોલાક તે વખતે ગાંધીજીને ત્યાં ....[વાંચો...]
June 23rd, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : મહેન્દ્ર મેઘાણી |
11 પ્રતિભાવો »
[ ઝોહરા સેગલ દ્વારા લિખિત આ કૃતિનો અનુવાદ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યો છે અને તેને ‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર લેવામાં આવી છે.] પંજાબમાં થોડાંક ગામડાંનું બનેલું એક રજવાડું હતું. એનું નામ સમુંદ્રી. સમુંદ્રીના જમીનદાર મૂળ પેશાવરના વતની એક હિંદુ પઠાણ હતા. પૃથ્વીરાજ કપૂરના એ દાદા. નાનપણથી ‘પૃથ્વી’ને નાટકનો ભારે શોખ. કૉલેજમાં ભણતા પૃથ્વીરાજનો એક ....[વાંચો...]