Posts Tagged "મહેશ દવે"

પાંદડે પાંદડે રવિ – મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે ....[વાંચો...]

ક્યાંથી, ક્યાંથી…. આ સરવાણી ? – મહેશ દવે

[‘સંબંધના સરોવર’માંથી સાભાર.] દરેકના મનમાં પોતાના વિશે એક છાપ હોય છે. મારા મનમાં પણ છે. હું માનું છું કે હું ખાસ ઊર્મિલ નથી. હું વધારેપડતો વિચારપ્રધાન (rational) છું. હું ક્યારેય વધુપડતો લાગણીશીલ બની બેસતો નથી. લાગણીઓનું પ્રદર્શન ન કરું અને લાગણીઓથી દોરવાઈ ન જાઉં. પરિસ્થિતિનાં પાસાં સમગ્રતયા તપાસું, તેનાં લેખાં-જોખાં મૂકું. બરાબર વિચારું ને પછી ....[વાંચો...]