Posts Tagged "રમણલાલ સોની"

તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની

[પુનઃપ્રકાશિત] 26મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાક દિન. સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા. સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે. સને 2001 ....[વાંચો...]

શ્રી સમર્થ રામદાસ – રમણલાલ સોની

[‘સંતસાગર’ પુસ્તકમાંથી સાભાર. ભારતના કુલ 101 સંતોના ટૂંકા ચરિત્રોનું આ એક અદ્દભુત પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રાતનો વખત છે. વર લગ્નમંડપમાં આવી ઊભો છે. બ્રાહ્મણોએ ઉચ્ચ સ્વરે ગર્જના કરી : ‘અતિ સુમુહૂર્ત સાવધાન !’ વરની ઉંમર ....[વાંચો...]