Posts Tagged "રવીન્દ્ર પારેખ"

અવળસવળ – રવીન્દ્ર પારેખ

[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] રીના ઘરે આવી. પર્સ ફગાવતી તે બેડ પર ફસડાઈ પડી. રડવું આવતું હતું, પણ રડવું ન હતું. રડીનેય શું ? આ કંઈ એવું તો હતું નહીં કે કોઈએ તેને કહ્યું હતું ને તેણે કરવું પડ્યું હતું ! જે કંઈ કર્યું તે તો તેણે તેની મરજીથી ! પણ આ મરજી તેની તો ....[વાંચો...]

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું, મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ? ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ? ઐં તો આખો દેશ ટપોરી જેવો ....[વાંચો...]