Posts Tagged "રશીદ મીર"

ગઝલ – રશીદ મીર

[‘અધખૂલાં દ્વાર’ પુસ્તકમાંથી સાભાર.] ગમે ત્યારે એ અનરાધાર વરસે, ગમે ત્યારે એ મારી જાય તરસે. બહુ શરમાળ છે બોલે છે ઓછું, તમે બોલાવશો તો વાત કરશે. બને તો સાંજના રોકાઈ જજો, ઘણાં વરસે સદનનું ભાગ્ય ફરશે. દુવા દરવેશની શેરીમાં ગૂંજી, ભલું કરનારની આંતરડી ઠરશે. હઠીલી આ હવાને વારવી શી ? ભલે બે-ચાર સૂક્કાં પર્ણ ખરશે. ....[વાંચો...]