December 17th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : રાજેશ વ્યાસ |
0 પ્રતિભાવ »
[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] છોડ આ ભાઈ-ભાઈની વાતો, સાવ દંભી દુહાઈની વાતો. હોય કરવી તો કર ખુલ્લા દિલથી, આ દીવાલો ચણાઈની વાતો. કોઈ હિન્દી ફિલમની સ્ટોરી છે, લોહીની આ સગાઈની વાતો. માણસો બૉમ્બ બનીને ફૂટે, ધર્મની, કઈ ઊંચાઈની વાતો ? બંદગી-તસ્બીમાં છે રસ કોને ? વ્યર્થ કરશે ખુદાઈની વાતો. કોણ છે કેટલામાં જાણું છું, મૂક મિસ્કીન ....[વાંચો...]
August 7th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : રાજેશ વ્યાસ |
2 પ્રતિભાવો »
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] થીજતી ગઈ સર્વભાષા અક્ષરે અક્ષર બરફ, એમ ફૂંકાયો પવન કે બ્હાર ને અંદર બરફ. કૈંક સદીઓથી સમયના થર ઉપર થર જામતા, પીગળે થોડુંક…. બાકી સર્વનું જીવતર બરફ. તું હવે પ્રગટાવ શ્રદ્ધા હૂંફ – અજવાળું મળે, રાત અંધારી અને માણસ બરફ – ઈશ્વર બરફ. ગ્રંથ વાંચો કે પછી વ્યાખ્યાન કોઈ સાંભળો, ધર્મ સ્થળ-સંસદ-સ્કૂલો ....[વાંચો...]