Posts Tagged "રીના મહેતા"

દે’રીની બહાર બેઠેલો ઈશ્વર – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.] મારી ચારે દિશામાં અત્યારે ખૂબ સાદગીપૂર્ણ રમણીયતા છવાયેલી છે. મંદિરને નામે એક નાનકડી દે’રીનો પતરાનો બનાવેલો દેશી ઝાંપો ખોલ્યા વિના સરળતાથી હું અંદર આવી શકી છું. દે’રીની ચારે તરફ મોટું વિશાળ મેદાન છે. દે’રીની નજીક નીલગીરી, લીમડો ને પીપળાની ગોળ ફરતી વાડ છે. દે’રીના બારણાં બંધ છે. હું તેની ....[વાંચો...]

ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા

[પુનઃપ્રકાશિત] હમણાં એક દિવસ આમલી સાફ કરવા બેઠી. આમલીમાંથી કચૂકા નીકળ્યા અને તે સાથે જ મારા મનમાંથી પંદર-વીસ વર્ષ પહેલાનો સમય નીકળી પડ્યો. પહેલાનાં વખતમાં બધા જ ઘરોમાં આમલી વધારે વપરાતી. મા કે દાદીએ માટલામાં મીઠું લગાડીને ભરેલી આમલી બાળકોને સદાયે લલચાવતી રહેતી. આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ ....[વાંચો...]