Posts Tagged "વર્ષા અડાલજા"

મોતીનું એક બિંદુ – વર્ષા અડાલજા

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક : ઓક્ટોબર-2011માંથી સાભાર. આપ લેખિકા વર્ષાબેનનો આ નંબર પર +91 22 22007434 સંપર્ક કરી શકો છો.] હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી હતી, રસ્તા પર એ ઊભી રહે તો વહેરાઈ જ જાય. પણ ભારતીના ઘરમાં હૂંફાળો ગરમાવો હતો. સવારે આંખ ખોલી, પલંગમાં ફિટ કરેલું રીમોટનું બટન દાબ્યું. ઘરમાં ધીમે ધીમે સોનેરી ....[વાંચો...]

ન જાને સંસાર – વર્ષા અડાલજા

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ન જાને સંસાર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મનુષ્યત્વની મહોર આપણી સૌથી અદકેરી સંપત્તિ છે તન અને મન. બધાં જ પ્રાણીઓમાં આથી આપણે છીએ સૌથી વધુ ઐશ્વર્યવાન. બાઈબલની કથા છે, પિતા ભગવાને પ્રથમ જીવ આદમનું સર્જન કર્યું અને એને કહ્યું : આ સ્વર્ગ, આ નંદનવન તારું ....[વાંચો...]