લટકવાનું – વિનોદ ગાંધી
ઘણું અઘરું છે મળવાનું, બીજાના મનને કળવાનું. જીવનભર એ કર્યું છે ને, હવે અંતે ય બળવાનું ? ચલો, કોશિશ તો કરીએ, દૂધે સાકર શું ભળવાનું ! બધાંએ વૃક્ષના ભાગે, નથી હોતું જ ફળવાનું ! જીવન માટે ઝઝૂમ્યા ને, મરણ કાજે ટટળવાનું ! તને હું કામ સોંપું છું, ઋષિના મનને ચળવાનું ! અમે છટકીને અહીં આવ્યા, ....[વાંચો...]




