Posts Tagged "શ્રદ્ધા ત્રિવેદી"

તની અને કનૈયો – શ્રદ્ધા ત્રિવેદી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘તની અને કનૈયો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [1] તની અને કનૈયો એક વાર એવું થયું કે વરસાદ જ ના વરસ્યો. લોકો તો હેરાનપરેશાન ! વરસાદ ના પડ્યો હોય એટલે તળાવ સૂકાઈ ગયાં. કૂવા ઊંડા ....[વાંચો...]