તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ
[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો ....[વાંચો...]




