December 4th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સુન્દરમ |
2 પ્રતિભાવો »
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ? અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ? કોનાં કંકણ બાજે ....[વાંચો...]
May 6th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સુન્દરમ |
0 પ્રતિભાવ »
[અરવિંદ આશ્રમના શ્રી માતાજી લિખિત આ લેખનો અનુવાદ કવિવર સુન્દરમે કર્યો છે, જેને ‘અરધીસદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર લેવામાં આવ્યો છે.] માણસે જગતમાં જે સુવ્યવસ્થા ઊભી કરી છે, તથા એને સર્વત્ર સુવ્યવસ્થા જડી આવી છે, તે એને માટે ઘણા ગૌરવની વાત છે. ખગોળશાસ્ત્રી આંખ ઉઠાવીને તારાઓનું અવલોકન કરે છે અને આકાશનો એક નકશો બનાવે છે. તે ....[વાંચો...]